Quotes by jadeja Harpalsinh in Bitesapp read free

jadeja Harpalsinh

jadeja Harpalsinh

@mahi42


*તાપણાં* અને *આપણાં* બંનેની એક ખાસિયત છે :
"બહુ નજીક પણ ના રહવું અને બહુ દૂર પણ ના રહેવું".

સ્વપ્ન છે કે હકિકત !
તું છે કે અપ્સરા કલ્પિત !
આંખ છેકે મૃગ નયન અંકિત !
અધર છે કે પૂષ્પ પુલકિત!
દંત છે કે મોતી ની મૂરત !
કેશ છે કે ઘટા ભયભીત!
વદન છે કે ચાંદ ચમકિત !
સ્મિત છે કે મદિરા મદ-મસ્ત!
દિલ ગયુ છે હાથ થી એ દૉસ્ત
ગણવી હાર કે "અનંત

Read More