Quotes by Monika in Bitesapp read free

Monika

Monika

@mahi09


છમછમ હાસ્ય,
ખળખળ અશ્રુ,
બંને મન માં કરે ચળવળ.
કેમ હાસ્ય માગે કારણ
ને અશ્રુ હૃદય નું ભારણ?

હજી તો ઓળખાણ થઈ છે....
સમય જતાં ઓળખી પણ જશો...
-MaHii

મારી હથેળી નો વિસ્તાર કેટલો ?
આંખ સામે રાખું તો આકાશ ને ઢાંકી દે એટલો....?

ભલે ઝાકળ ની બૂંદ વરસાદ સામે કઈ નથી...
પણ ઝાકળ ની તાજગી મેહુલા માં નથી.....
ભલે પાણી નું ટીપું દરિયા સામે કઈ નથી...
પણ પાણી ના ટીપાં જેવી તરસ દરિયા ની નથી....
-MaHii

Read More

26/11 मुंबई के शहीद विरो को शत् शत् नमन !????

देश के लिए अपनों की परवाह किए बिना अपने प्राण न्यौछावर करने वाले शहीदों को भावपूर्ण श्रद्धांजलि...??

जय हिंद?? वंदे मातरम्??

-- Chetan Joshi

Shared via Matrubharti.. https://www.matrubharti.com/bites/111052818

Read More

સફરમાં મળેલ હમસફર ભાગ-17(અંતિમ)

ek line yad aavi gai....
Bap Bap hota hai..... hahaha..... tamne vachi ne maja pdi gai
https://www.matrubharti.com/book/7602060/

સફરમાં મળેલ હમસફર ભાગ-8

o
https://www.matrubharti.com/book/12270/

मेरी सहेली

Wow....
https://www.matrubharti.com/book/19857602/