Quotes by MAHESH THAKOR in Bitesapp read free

MAHESH THAKOR

MAHESH THAKOR

@maheshthakorkatonamahesh111gmail.com185037


સમય સમયની વાત છે,
એ સમયે સવારનો પેલો call મને કરતી
અને, અત્યારે અવાજ પણ સાંભળવા મળતો નથી, ❤

-MAHESH THAKOR

જ્યારે પણ જોવ છુ, પૂનમ નો આ ચાંદ,
ત્યારે યાદ આવી જાય છે, ચાંદની રાત ની એ મુલાકાત,
મારા હાથમાં તારો હાથ, અને ચાંદની ચમક મા ચમકતો ચાંદ જેવો તારો ચેહરો,

-MAHESH THAKOR

Read More