Quotes by Maheshsinh Dabhi in Bitesapp read free

Maheshsinh Dabhi

Maheshsinh Dabhi

@maheshsinhdabhi3650


MD ROCK MUSIC STUDIO

epost thumb

My New Sad Song

Plz Like Comment & Share

Subscribe My YouTube Channel

https://youtu.be/U3pJROS6GT0

માટી જો ચંપલને ચોટીને આવે તો તે.. ઘરનાં ઉંબરા સુધી જ આવી શકે છે.
પણ જો એ... માટલું બનીને આવે તો એ ઘરનાં પાણીયારે પૂજાય છે.
"વ્યક્તિ નું નહિ પણ ઘડતરનું મહત્વ છે...

Read More

'' સંબંધ તો એવા જ સારા જેમાં હક પણ ન હોય. અને કોઈ શક પણ ન હોય. '’

*સબંધ એક એવું વૃક્ષ છે સાહેબ*
*સ્નેહ થકી ઊગી જાય*
*લાગણી થકી ઝુકી જાય*
*અને*
*શબ્દો થકી તુટી જાય છે*

*જ્યારે જયારે જમાનાની નજર માં*
*તમે ખુચવા લાગો*
*ત્યારે સમજી લેજો કે*
*ઈશ્વરની કૃપા વધી રહી છે.*

*જે આપણું નથી એને ખોવાની બીક જ્યારે સૌથી વધારે લાગે,*
*ત્યારે સમજી લેવું કે સંબંધ સ્વાર્થનો નહિ અતૂટ સ્નેહનો છે...*

Read More

ઉંમર તમને દોસ્તી કરતા રોકતી નથી, પણ દોસ્તી તમને ઉંમરલાયક થતા જરૂર રોકે છે .

*અમારા થી આટલો*
*અનુબંધ રાખજો....*

*"નફરત કરો કે પ્રેમ..."*
*સંબંધ જરૂર રાખજો..!!*
.