Quotes by Mahesh Chauhan in Bitesapp read free

Mahesh Chauhan

Mahesh Chauhan

@maheshchouhan364gmail.com9416


એના ચરણના સ્પર્શ થી ઉધ્ધાર થઇ ગયો,
વર્ષો જુના એ ઘાવનો ઉપચાર થઇ ગયો

-Mahesh Chauhan

વ્રૂક્ષ... એટલે વૈરાગી ઉચે આકાશ ભણી બે હાથ જોડી ઉભું છે પેલા ત્ર્રષીની જેમ અડગ ન કોઈને અડે ન કોઈને નડે માત્ર સ્પર્શ... એને ડાળી, ડાળી ને પર્ણોમા,પર્ણોમા ફળતુ તપ ન કોઇને અડે ન કોઈને નડે માત્ર ફળે... મહેશ ચૌહાણ ક્ષિતિજ

Read More

મને જાળ લાગે સતત એક દરિયો, અને મચ્છ લાગે જીવન ખારવાનું.