Quotes by Dr.Mahedh Baldaniya in Bitesapp read free

Dr.Mahedh Baldaniya

Dr.Mahedh Baldaniya

@maheshbaldaniya9189


આટલા બધા શબ્દો વાપરું છું,
ખબર નહિ કોણ વાચતું હશે.
હું તો લખી ને સુઈ જાવ છું,
ખબર નહિ કોણ જાગતું હશે.
~✍️☕
-Dr.Mahesh Baldaniya

Read More

પ્રગટાવવામાં ભાગીદાર થવું,
સળગાવવામાં નહિ.
~✍️☕

-Dr.Mahesh Baldaniya

કેટલાક સબંધો થી
માણસ સારો લાગે છે,
અને કેટલાક
માણસોથી
સબંધ સારો લાગે છે.
~✍️☕

-Dr.Mahesh Baldaniya

જો ઉપવાસ કરવાથી ભગવાન પ્રસન્ન થયા હોત, તો તે ભિખારી જે ઘણા દિવસોથી ભૂખ્યો હતો તે સૌથી નસીબદાર વ્યક્તિ હોત.!!
~✍️☕

-Dr.Mahesh Baldaniya

Read More

વાતનો ખુલાસો કરવો એ ગુનો નથી. પણ, ખોટી સમજણને પકડી રાખવી એ ગુનો છે.

-Dr.Mahesh Baldaniya

પૃથ્વી કરતાં માણસ મહાન છે. કેમ કે પૃથ્વી ને ફરતા 365 દિવસ લાગે છે અને માણસ ને ફરતા 1 જ મિનિટ.!!

-Dr.Mahesh Baldaniya

~✍️☕

follow,like,share
~✍️☕

✍️☕

~✍️☕