Quotes by Mahesh Babariya in Bitesapp read free

Mahesh Babariya

Mahesh Babariya

@maheshbabariya9442


ફરક નથી પડતો જમવાનુ સારુ છે કે ખરાબ
ફરક બસ એટલો પડે છે કે જમવાનુ મારી માં એ બનાવ્યુ છે

મળી ગયા એ મને મંદિરની બહાર હવે તમે કહો હુ પ્રાર્થના કરુ કે પ્રેમ...

મીસ ઈન્ડિયા નો તાઝ ત્યાં સુધી જ તેમના માથા પર છે જ્યા સુધી તમે સ્પર્ધા માં નથી

ઈ પસંદ જ શુ કામની સાહેબ જેને પસંદ આવવા માટે આપણે પોતે આપણી બધી જ પસંદને એમને પસંદ આવવા માટે નાપસંદ કરવી પડે...

Read More