Quotes by Madhavi Patel માધવપ્રિયા in Bitesapp read free

Madhavi Patel માધવપ્રિયા

Madhavi Patel માધવપ્રિયા

@madhavipatel202223


ભલે તારા ગીત મા મારૂ સંગીત નથી

ભલે તારા લય મા મારો તાલ નથી,

ભલે તારી આંખો મા મારો આકાર નથી...

પણ મારા પ્રેમ નો તારી પાસે ઈનકાર નથી..

માધવપ્રિયા

Read More

છે પ્રેમ હજી પણ,

વ્યવહારો જુદા જુદા છે..

કાતિલ એના એજ રહ્યા,

બસ પ્રહારો જુદા જુદા છે ...
માધવપ્રિયા

Read More

વ્યક્તિ અને વાક્યમાં હું અકબંધ છું,

સિગારો મારી જાગીર અને

એકલતા મારી મુમતાઝ છે..
માધવપ્રિયા

एक अकेला इस शहर में,

रात हो या दोपहर मे,

आशियाना ढुंढता है....
માધવપ્રિયા

जहाँ का ताज नहीं,

तुम्हारे दिल पर राज चाहिए,

कल था या कल भले ना हो,

बस थोडी सी तुम्हारे दिलमे हुकूमत चाहिए...

માધવપ્રિયા

Read More

हर तलाश तुम्हें देखकर खतम है,

शायद मंझील यही है बस यही बात है ,

हम राह तकते रहते थे अरसे से ,

शायद उसी इम्तिहान का ये फलसफा है...
માધવપ્રિયા

Read More

रास्ते कहाँ खत्म होते हैं जींदगी के सफरमें,

માધવપ્રિયા

मंझील तो वही है जहाँ ख्वाहिशे थमजाये...

Read More