Quotes by Mahadev Bhakt in Bitesapp read free

Mahadev Bhakt

Mahadev Bhakt

@maarisawatantrta6278


મારા દુઃખે દુઃખી મારા સુખે-સુખી એ "માં"

-Mahadev Bhakt

તુ મારી જીદ નથી
જે પૂરી થવી જરૂરી છે.
તુ મારો ભરોસો છે જે
જીવવા માટે કાફી છે.

-Mahadev Bhakt

તું ખાલી ઈરાદો મજબુત રાખ,
બાકી બધું મહાદેવ જોઈ લેશે !!

-Mahadev Bhakt

શબ્દોની તો બધાય
નકલ કરે...
કોઈ લાગણીની
નકલ તો કરી જૂવો..!

-Mahadev Bhakt

તું ગઈ પછી
દિલ એમનું એમ છે,
જાણે વર્ષોથી
ભીંતે લટકતી ફ્રેમ છે,
કોઈ પૂછે છે
આ ખાલી કેમ છે,
ને હું કહું આ
એનો પ્રેમ છે...

-Mahadev Bhakt

Read More

चाहने वालों की कमी नहीं है, बस चाहत अधूरी रह गई तुम्हे चाहने की...

-અલ્ફાઝ

સંસારમાં કડવા ઘૂટ પીવાની આદત પાડ,
પછી મહાદેવનું નામ લઈ, સિંહની જેમ ત્રાડ પાડ !

-Mahadev Bhakt

ખુશ દેખાવ છું પણ ખુશ નથી,
હસતો ચેહરો રાખું છું પણ હસતો નથી,
ટોળામાં ફરું છું પણ કોઈ મારું નથી,
પાસે તો ઘણા છે પણ
એમાથી અફસોસ કોઈ સાથે નથી...

-Mahadev Bhakt

Read More