Quotes by M. Husain Jethva in Bitesapp read free

M. Husain Jethva

M. Husain Jethva

@m.husainjethva212846


એક પુસ્તકમાં આ યાદગાર વાકય વાંચ્યું ત્યારથી મનમાં ચોંટી ગયું છે:

"અજાણ્યા જેવું કોઈ હોતું જ નથી આ જગતમાં,
જે છે એ બધા હજુ સુધી ન બનેલા મિત્રો જ છે."

-M. Husain Jethva

Read More

_किसी इंसान में कुछ कमिया (खराबी) हो तो उसके साथ गुफ्तगू करले_

_लेकिन...

_हर इन्सान में कुछ ना कुछ खराबियां (कमिया) दिखने लगे तो थोड़ी ख़ुद से भी गुफ्तगू करले...

-M. Husain Jethva

Read More

_Badla Lene Ki Nahi , Badlaav Lane Ki Soch rakhiye _

__ Do Pal Ke Gusse SE Pyaar bhara Rishta bikhar Jata Hai AUR Hosh Jab Tak aata Hai , Tab Tak Waqt Nikal Jata Hai_

-M. Husain Jethva

इंसानियत वह चीज है जो दुश्मन को भी सहारा देने पर मजबूर कर देती है ... और एहसास वह चीज है जिसमें गैरों का दुख भी आपको अपना लगता है

-M. Husain Jethva

Read More

लो जी महान अमिताभ बच्चन जैसी दीवार को भी कोरोना हो गया और यहां तुम सब हेरा फेरी करके बिना मास्क पहने बाजार में मर्द बने घूम रहे हो, बेटा ये अग्निपथ है जो घर पर रुकेगा वही शहंशाह बनेगा, नहीं तो सोच लो कहीं डॉन बनने के चक्कर में लावारिस न बन जाओ, देख लो खुदा गवाह है, कोई सूर्यवंशम बचाने नहीं आएगा,
अगर कोरोना की जंजीर तोड़नी है, तो इस रास्ते पर मजबूर बनकर अकेले- अकेले चलना है, ओके बॉय फिर मत कहना कि मिस्टर नटवरलाल ने बताया नहीं

Read More

તળાવ એકજ હોય છે

જેમા હંસ મોતી શોધે છે
અને બગલો માછલી શોધે છે.

ફક્ત, વિચાર વિચાર મા ફરક છે.
તમારા વિચાર જ છે જે તમને આગળ લાય જાય છે.

Read More

બે વજહ ઘર સે નિકલને કી જરૂરત ક્યા હૈ.
મોત સે આંખે મિલાને કી જરૂરત ક્યા હૈ.

સબ કો માલુમ હે બાહર કી હવા કાતિલ હે.
યુંહી કાતિલ સે ઉલજનેકી જરૂરત ક્યા હૈ.

એક નેઅમત હૈ ઝિંદગી ઉસે સંભાલ કે રખ.
કબ્રસ્તાન કો સજા ને કી જરૂરત ક્યા હૈ.

દિલ કે બેહલા ને કો ઘરમે હિ વજહ કાફી હૈ.
યુંહિ ગલિયો મે ભટકને કી જરૂરત ક્યા હૈ.

Read More

કોઈએ પૂછ્યું કે જ્યારે પોતાના સાથ છોડી જાય ત્યારે શું કરશો

અરે સાહેબ

જે પોતાના હોય એ ક્યારેય છોડી ને ના જાય અને જે જાય એ પોતાના ના હોય પારકા હોય

Read More

થોડા લાગણી ભર્યા સંબંધો ની તરસ છે,
બાકી તો જિંદગી બહુ સરસ છે.