Quotes by lucky in Bitesapp read free

lucky

lucky

@lucky7211


*મીઠાશ ન હોય તો માણસ*
*તો શું,,,*
*કીડી ઓ પણ નથી*
*આવતી..*
*પણ,,*
*સાહેબ,,,*
*જિંદગી માં સુખી થવું*
*હોય તો માણસો ને*
*સાચવતા શીખો,,*
*વાપરતા નહિ...!!

Read More

મેમો ના 500 ના બદલે 50 હજાર ભરશું પણ મત તો મોદી ને જ દેશું.

આવા મેસેજો ચાલું કરવા છે કે હજી વાટ જોવી છે...??
?????

Read More

માણસ પૈસા પૈસા શું કરે છે
પૈસા વગર આવ્યા
પૈસા વગર જવાના
આખી જીંદગી જીવે
ત્યાં સુધી
માણસ પૈસા નો કેમ
છે ગુલામ

Read More

પ્રેમ તો દિલ થી થાય
દોસ્ત
બાકી દિમાગ થી
તો ટાઈમ પાસ જ થાય

લોકો કહે છે હું પાગલ છું
હું પણ હસી ને જવાબ આપુ છું
હા હું પાગલ છું એના
માટે જેને હું
મારા જીવ થી પણ વધારે
ચાહું છું

Read More

મારા પર ભરોશો કરવો
તમારું કામ છે
તે ભરોસાને તૂટવા ના
દેવું
એ મારું કામ છે

મારી આંખ ના

આસુ ગવાહ છે કે

મે ફક્ત ને ફક્ત તને

જ પ્રેમ કર્યો છે

*જીંદગી બે ભાગમાં જ પુરી થઈ જાય છે..!!*

*'હજી' અને 'હવે'*

*હજી...ઉંમર નથી તારી,*
*હવે....ઉંમર નથી તારી..!!*

એક ઈંચ વફાદારી
એક મીટર હોશિયારી
કરતા વધારે સારી
છે

પ્રેમ એક તોફાની દરિયા
જેવો છે
જે કોઈને ડુબાડે તેની
જિંદગી બગડી નાખે
જો
કિનારે પોચાડે તો
તેની જિંદગી સવારી
દે

Read More