The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ભુલાઈ ગયેલા યાદ ના આવે તો ઘણું,.. રિસાય ગયેલા થોડું માની જાય તો ઘણું... આમ તો જિંદગી મા બધું સુનું છતાં મનમા થાય કે .. એક વાર એમની સાથે વાત થાય તોયે ઘણું... @LoveGuru
તું મારામાં અને હું તારામાં બસ આમ જ ભળી જાવ, ચંદ્ર પણ વિચારે..!! જોવા એમને આકાશે ચઢી જાવ.. @LoveGuru
પ્રશ્ન નાનો છે પણ જવાબ જડતો નથી...!!! પ્રેમ એટલે સમજૂતી કે સમર્પણ.??? @LoveGuru
ક્યારે મારા આંસુ ઓ મને સવાલ પુછે છેં.. શું કામ ? શું કામ ?? તમે એમને એટલા બધા યાદ કરો છો.. જેમ ને કદર નથી આ અનમોલ આંસુ ઓની.. એમના માટે અમને શું કામ બરબાદ કરો છો.. @LoveGuru
રાત તો મારી છે પણ ખ્યાલો ફક્ત એના જ છે @LoveGuru
આજે એ પાગલ બહું યાદ આવે છે, જે જતી વખતે કહી ગઈ કે, ભૂલી ન જતો , હું તારી રાહ જોઇશ...! @LoveGuru
વરસાદ તો વરસી ને જતો રહ્યો, પણ તું મારી આંખો માં જો, જે ફક્ત તારી માટે વરસવા, તારી નજરો ની રાહ જોઈ રહી છે.. @LoveGuru
આવું કેમ બને છે ?? તમે જેને પ્રેમ કરો, એ બીજા કોઈકને પ્રેમ કરે છે, જેના માટે તમે બધું છોડ્યું, એ જ તમને છોડીને ચાલી જાય છે.. @LoveGuru
મિલન બની ગયું સપનું અમારુ ને , અમે બંધ ખોબા માં મળતા શીખી લીધું , ના વરસ્યો ક્યારેય વરસાદ ધોધમાર તો, અમે ટીંપેટીપે પલળતા શીખી લીધું. @LoveGuru
જેને યાદ કરતા જ હોઠો પર મુસ્કાન આવી જાય, એવો ખુબસુરત ખ્યાલ છે તું. મારી ઢીંગલી @લવગુરુ
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser