Quotes by Lj Chaudhary in Bitesapp read free

Lj Chaudhary

Lj Chaudhary

@ljchaudhary


દોસ્ત હોય તો "સર્કીટ" જેવા,
ભાઈને બોલા બાપુ દિખતા હૈ મતલબ દિખતા હૈ !!

ગમે એટલા દુર રહો તો પણ,
દોસ્તોનો પ્રેમ કોઈ દિવસ ઓછો ના થાય !!

Happiness is Not a feeling... It is a choice....

કોઈક સંબંધ માણવામાં મજા છે, તો કોઈક સંબંધને જાણવામાં મજા છે પણ ખરી મજા તો અજાણતા બંધાયેલ એ સંબંધમાં છે જેને નામ ના આપવામાં જ મજા છે! #Lj #તુઅનેતારીવાતો

Read More

ફકત *આત્મવિશ્વાસ* હોવો જોઈએ...
*જિંદગી* તો ગમે ત્યાં થી શરૂ થઈ શકે છે...

hii friends my Facebook id- www.facebook.com/lalo4545 plz sent friend request ....

Aasu ne pan Koik ni Aankh mathi niklavu pade che. Ek Kharu Zarnu bani vahevu pade che. Koi prem karnar ne puchi to juvo. Koi ni ek Zalak jova ketlu Tadpavu pade che. ⊱ ⊰

Lj chaudhary