Quotes by Liza Barot in Bitesapp read free

Liza Barot

Liza Barot

@lizabarot.653263
(4)

આ ટૂંકી જિંદગી હવે વધુ ટૂંકાય તો સારું,
સપના હવે કમાડમાં પુરાય તો સારું.
રૂંધાતા ગળે શ્વાસ લઈને હવે કંટાળ્યા,
આંસુ બનીને દરિયો છલકાય તો સારું.

Read More

લાખી એ પૂછ્યું દ્વારિકા ના શ્યામ, તને ભીંજાવું ગમે કે કેમ? આવે છે યાદ દરેક ક્ષણે વરસી પડે છે મારા નૈન.

-Liza Barot

Read More