Quotes by Lina Sojitraa in Bitesapp read free

Lina Sojitraa

Lina Sojitraa

@linasojitraa4567


મારા સમ ખા જોઈએ એવું કહીને આપણે આપણી વ્યક્તિને બાંધતા હોઈએ છીએ. ભાવતું ન હોય એવું ગળે ઉતારવું ગમતું નથી. બધા સમ પણ ગળે ઊતરતા નથી!

Read More

લોકો ખરાબ નથી હોતા,....
બસ આતો વફાદારી એમની "ઔકાત " બહાર ની વસ્તુ હોય છે...

પોતાની વ્યક્તિને બધી વાત કર્યા પછી જે રિસ્પોન્સ મળે છે એનાથી છુપાવવાની શરૂઆત થાય છે! આપણી વ્યક્તિ આપણાથી કંઈ છુપાવતી હોય તો એમાં થોડોક વાંક આપણો પણ હોય છે.

Read More

दर्द को भी आधार कार्ड से,जोड़ दो साहेब

जिन्हें मिल गया हो, उन्हें दुबारा ना मिले...