Quotes by SHAYAR _OF_NEEL in Bitesapp read free

SHAYAR _OF_NEEL

SHAYAR _OF_NEEL

@liladharchavda113258


શાયર ઓફ નિલ

જાન્યુઆરી માં પણ કોઈ નું દિલ સળગ્યું લાગે છે એટલે જ વળી વળી ને આ ઠંડી જોર વધ્યું લાગે ..

-Nilesh Chavda

બદલતિ મોસમ સાથે
બદલતા વર્ષ સાથે
લાવ ને એ વ્યક્તિ સાથે
બાત કરી લવ .પથ્થર દિલ સાથે લાવ ને એક નાની એવી વાત કરી લવ
મોસમ ને વર્ષ તો જોયા છે
બદલતા લાવ ને આજે પથ્થર દિલ ને પણ પીગળતા જોઈ લવ

-Nilesh Chavda

Read More

ऐ साल तो मोहब्बत करली हमने आपसे अगले साल भी आपका इंतजार कर लगे हैप्पी न्यू ईयर
2023..
और सच बोलूं तो बहुत रडे थे रात भर रडे थे ये साल बहुत याद रहेंगे..

-Nilesh Chavda

Read More

में हर किसके लिए मोटिवेशन बन रहा था
लेकिन आज में खुद दर्द में
हूं आज पता चला है
दर्द किया होता है
-Nil..

अजीब हेन रिश्ते जिसको हर दिल की बात बताया करते थे आज उसको अपना दर्द बताने के लिए stust लगाने पड़ते हैं
नील. nik

સાથ કરતા રાહ માં
અને પ્રેમ કરતા યાદ માં
વધુ જીંદગી વહી જાય છે.
નીલ...nik

મારું દિલ એટલું પણ મોટું નથી કે તને બીજા જોડે જોઈ છકું oyy સાંભળ
મારું દિલ એટલું પણ મોટું નથી કે તને બીજા જોડે જોય છકું .. પણ તું જો ખુશ છેને તો એ મને પણ મંજુર છે 😔

-Nil.nik

Read More

कोन कहते है अंधेरी रातों में हम अकेले हैं
जाके कहे दो हमारी मेहबूब को हम उसकी यादों को पीते हैं...
nil . nik

દિવસ તો નીકળી જાય છે દોસ્ત
આ તારી યાદો ને વાતો
આ અંધારી રાતો ને રોકિ રાખે છે દોસ્ત.
રોકી રાખે છે દોસ્ત
નીલ..

Read More