Quotes by chetan thaker in Bitesapp read free

chetan thaker

chetan thaker

@lifeturist2018
(39)

બસ આમ જીવન વહી ગયું
સુગંધની શોધ માં બાગ મા ફર્યા
કયા ખબર હતી અમિ કુંભ નાભિ માં હતો
તમે મ‌ળયા ને પ્રેમ ની ઓળખ થ‌ઈ
બાકી અમેતો ખાલી હાથે પાછા ફરતા.

Read More

#freedom

આઝાદી આઝાદી

બુમો પડવાથી શું સમજાય આઝાદી .....

આઝાદ ભારત માં જન્મ્યો એટલે આઝાદી હું જીવી શકું હું મરી શકું હું હરી ફરી શકું હું બોલી શકું હું ખુશ થઈ શકું હું દુઃખી થઈ શકું હું મારી મન મરજી પ્રમાણે કોઈ પણ કામ કરી શકું તો પછી હું આઝાદ જ છું .

બીજું જોઈએ શું આઝાદી માટે ???

આઝાદી આઝાદી આઝાદી

શું ભારત આઝાદ નથી કોઈ શક ???

Read More

આઝાદી આઝાદી કહેવાથી શું સમજાય આઝાદી તેના માટે તો .....

મારો જન્મ આઝાદ ભારત માં થયો એટલે મને બધી આઝાદી હું હરી ફરી શકું હું બોલી શકું હું હસી શકું હું રડી શકું હું જીવી શકું હું ખુશ રહી શકું હું દુઃખી પણ થઈ શકું હું ગાઈ શકું હું વગાડી શકું હું શુખ રૂપ મારી પણ શકું

તો હવે તમે જ કહો કે મારે આઝાદી આઝદી ની બુમો ક્યાં પાડવાની જરૂર છે ???

આઝાદી આઝાદી

Read More

સરળ અને સહજ રહેવું આમ તો સાવ સહેલું હતું. જ્યાં સમજવા ગયો બધુ અઘરું લાગવા લાગ્યું.

ધર્મ એટલે શું બહુ તરત માં નવું લખાણ આવી રહયું છે શાચુ શું સાચો ધર્મ શું ?


વગેરે ઘણા પ્રશ્નો ના જવાબો સાથે બસ થોડા દિવસોમાં ફરી તમારી વચે ધર્મ એટલે શું લઇ ને આવી રહયો છું.


બસ એ જ આપનો


જીવન યાત્રી


ચેતન ઠાકર.

Read More

હું ની ખોજ પછી ફરી આજે સત્ય સરળ કે સત્ય અઘરું પર નાની વાર્તા લખી છે પાસ થવા છે થોડા સમય માં પબ્લીસ થશે આશા રાખું છું હું જેવીજ તમને સત્ય ની આ ખોજ પસંદ પડશે.

ચેતન ઠાકર

જીવન યાત્રી .

Read More

પ્રેમ
મારો કે તમારો
પ્રેમ તો પ્રેમ એ અમર પ્રેમ
પ્રેમ માં તડપ પ્રેમ માં તપસ
પ્રેમ થી પરમતત્વ પામવાની ખરી આશ
બસ એક જ અંતિમ ઈચ્છા કે જીવનમાં શુદ્ધ પ્રેમ મળે
મુકતી મળે કે ના મળે પણ પ્રેમ તો મળવો જ જોઈએ પ્રેમ અમૃત છે.

Read More

હું
કાલે અને આજે
કદાચ દુરથી ઘણા પાસે
એટલેજ કદાચ પરમાત્મા થી આત્મા સુધી
બસ જીવન યાત્રા નો અંતિમ પડાવ એટલે મુક્તિ.

Read More

મુક્તિ નો હું ચાહક છું બંધનો મને ગમતા નથી
કહી દો ધર્મ ના વાડા પંથી ઓને દરવાજા ખુલ્લારાખે
મને ધર્મ ના નામે બોલાવી દરવાજા બંધ ના કરશો
હું અહી મારી સુવાસ ફેલાવા આવ્યો છું
તમારા બંધ દરવાજા કેટલી હવાને રોકશે.

જીવન યાત્રી
ચેતન ઠાકર

Read More

#Merakrishna
મારા કૃષ્ણ એટલે મારા આરાધ્યદેવ જગત ગુરુ તથા સર્વ ગુણ સંપન્નદેવ અને સોળે કળાએ પૂર્ણ પુસોતમ એટલે મારા કૃષ્ણ.
મારા કૃષ્ણ એટલે મૃતપાય થયેલ જીવન ને લાવારસ ની જેમ ધગધગતો દોડતું કરી આપે એવા કૃષ્ણજીવન ની તમામ પરીશ્સ્થીતી માં વિજય બનાવી આપે ટે મારા કૃષ્ણ એટલે દરેક પરીશ્સ્થીતી મન વચન અને કર્મ માં સથીત્પ્રગન કેવી રીતે રહેવું તે શીખવતાકૃષ્ણ જેમ સૌ નદીઓ સમુદ્રમાંજઈને મળે છે એટલે કે કૃષ્ણઅર્પણ થાય છે મારા કૃષ્ણ એટલે જીવન જીવવાની જડીબુટ્ટી કૃષ્ણ એટલે જીવન.
જીવન યાત્રી ચેતન ઠાકેર ના જાય શ્રી કૃષ્ણ.

Read More