Quotes by Dhiren Faldu in Bitesapp read free

Dhiren Faldu

Dhiren Faldu

@lazri9217


ચૂડી ન હવે
ન પ્રિત પાલવડે
હુ વિધવા છૂ
#વિધવા

મન ભમ્યુ
છોડી ગતિ આવેગી
હવે હું શાંતુ
#ગતિ

શહેર મા હું
અપ્રચલિત રહ્યો
તમ થકીજ
#અપ્રચલિત

મહામારી મા
ઘર મા રહીએ સૌ
જીવ્યા તે લાભ
#લાભ

ભૂત માત્ર વહેમ છે
નબળા મન નો !
નથી કોઈ ઓસડ
દુબળા મન નો !
આવે છે ને જાય છે ક્યા
નથી કોયે જોયો
રસ્તો એમ નો !
મહોલ્લો,શેરી કે ફલેટ
નથી કોયે જોયો
વિસ્તાર એમ નો !
માદળીયા, દોરા, ધાગા
શું આ ઈલાજ
છે એમનો ?
સ્વછ વિચાર ને ઈશ વિશ્વાસ
આજ ઉપાય છે
ખોટા વહેનો !!
#ભૂત

Read More

ભકતિ પૂર
તણાયા વાઘા સૌના
પ્રભુ બેહોશ
#બેહોશ

નજરૂ બાજ

નથી કરજ દાર
પ્રિયતમ છે
#બાજ

કરીલવ છું
મન માની મસ્તી
હુ છું તરંગી
#તરંગી

આબરૂ રોળી
રૂવાબી ઉંચુ જીવું
નથી સહેલું

#સહેલું

મેઘે વરસી
સ્નેહી રૂણ આપ્યું
જો ધરતી નું


#ધરતીનું