Quotes by Lalji Prajapati in Bitesapp read free

Lalji Prajapati

Lalji Prajapati

@lalji.2880


*Gujju Dhamaal..*

*Health Tip*

પાણી ઉકાળી ને પીવું...
અને લોહી ડાયરેક્ટ...

- પત્ની મંડળ...
???????

લગ્ન પહેલા દુનિયા ફરી લેવી,
લગ્ન પછી દુનિયા ફરી જાય છે.

- સ્વામી પરણેલાનંદ...
???????

'લાઇફ' ને સુધારવા માટે,
એક 'વાઇફ' બસ છે...
પણ...
'વાઇફ'ને સુધારવા માટે,
આખી 'લાઇફ' પણ કમ છે...!!

- સ્વામી શ્રી પતિ-ગયા-નંદ
???????

પરફેક્ટ જોડી ફક્ત...
*ચમ્પલ મા જોવા મળે છે..!!*

બાકી બધી અંધશ્રદ્ધા છે...

Read More

જો તમારાં ઘરનાં બધાય ખુણામાં નેટ બરાબર પકડાતુ હોય તો,
⏬ તમારા ⏬
???
ઘરમાં જરાય વાસ્તુ દોષ નથી.?

*સુખી માણસની ત્રણ નિશાની....*
*રડે નહી....લડે નહી....કોઇ ને નડે નહી....*

*-જયશ્રી કૃષ્ણ-*