Quotes by પ્રેમ પંખી સાહિત્ય in Bitesapp read free

પ્રેમ પંખી સાહિત્ય

પ્રેમ પંખી સાહિત્ય

@lalakiyavivek6375


તારા પ્રેમ પંથકમાં ચકચાર ફેલાઈ ગઈ મારા હુંફ ની

તારા પ્રેમ ને મારા આધાર કાર્ડ સાથે લિંક કરી લેજે.???

તારું તિર ? મારા દિલમાં વાગીયુ

તું મારી ?
હું તારો જામ .?

એકલતા મને તારી યાદ અપાવી જાય છે

તું પ્રેમ નું ઝરણું

નદી ને સમુદ્રમાં ડૂબી જવું ગમે છે
જે રીતે તું મારા મા ડુબી છે.

આ પ્રેમ રુપી છત્રી ☔ માં મને ભીંજાવું ગમશે.

આ એકલતા તારી યાદ અપાવી જાય છે

તું માંથી તમે થાય ને તો જીવવા મરી જાય