Quotes by Lakha Makvana in Bitesapp read free

Lakha Makvana

Lakha Makvana

@lakhamakvana5159


એ દોસ્ત...
લમ્હો કી એક કિતાબ હૈ જીંદગી,
સાંસો ઔર ખ્યાલો કા હિસાબ હૈ જીંદગી,
કુછ જરૂરતે પુરી તો કુછ ખ્વાઈસે અધુરી,
બસ ઈન્હી સવાલો કા જવાબ હૈ જીંદગી...

Read More

ચાલો આજે
મનના કોઈક ખુણે કોઈ વિશે પડેલી કડવાશ ને ક્વોરન્ટાઈન કરીએ...
શું ખબર, કોઈ સંબંધ વેન્ટિલેટર પર જતો અટકી જાય.....!

Read More

કારણ બતાવ્યા વગર લોકો જિંદગી માં થી દૂર થતા જાય છે..
ભૂલ કદાચ મારી જ છે,
વ્હાલ કરુ વધારે એટલે બિચારા ગુંગળાઇ જાય છે . . .

Read More

હક છે પરંતુ કયાંય પણ દાવો નહીં કરૂં!

તું આવ કે ન આવ બળાપો નહીં કરૂં!!

એ જરૂરી નથી કે તમે રોજ વાત કરો,
પણ જયારે પણ કરો મનથી વાત કરો !!

*વ્હાલા*
*રવિ એ ક્યાં કીધુ*
*મારી કિંમત સમજો*
*જો વેચાવું જ હોત તો*
*આજે એ એકલો ન હોત*

ચાલ ફરી પાછા બાળક બની જઇયે
ઉપાડીને થેલો, સ્નાતક બની જઇયે
વિસ્મય આંખોમાં ને નિર્દોષ ઈચ્છઓ
બેસી જીવનવૃક્ષ પર, ચાતક બની જઇયે.......

Read More