Quotes by Laadali Rajput in Bitesapp read free

Laadali Rajput

Laadali Rajput

@laadali


जिंदगी ?का हर ?एक पल ?ऐसे जिओ.....
जैसे ?जिंदगी ?तुम्हे नही...
तुम ?जिंदगी ?को मिले? हो.....
♥️♥️♥️Laadali♥️♥️♥️

*♠ કડવું સત્ય ♠*
*???કોઈને ખોટું લાગે તો માફ કરજો પણ,,,???*

*?→ આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં પોલીસ વાળાને જોઇને સુરક્ષિત મહેસુસ કરવાની જગ્યાએ આપણે ઘભરાઈ જઈએ છીએ.*

*?→ આપણે દીકરીના ભણતર થી વધારે ખર્ચો એના લગ્ન માં કરીએ છીએ.*

*?→ ભારતીય ખુબ શર્મિલા હોય છે, તેમ છતાય ૧૨૧ કરોડ છે.*

*?→ આપણને સ્ક્રેચ નાં પડે માટે સ્માર્ટ ફોન પર સ્ક્રીનગાર્ડ લાગવું જરૂરી લાગે છે પણ બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું નહિ.*

*?→ સન્ની લીઓન, પૂનમ પાંડે અને આલીઆ ભટ્ટ જેવીઓને લોકો સેલીબ્રેટી બનાવી દે છે. પણ સમાજથી દબાયેલી, કચડાયેલી, અત્યાચાર થયેલી સ્ત્રીઓને કોઈ નથી અપનાવતું.*

*?→ અહી સૌથી બેકાર ફિલ્મ સૌથી વધારે ચાલે છે.*

*?→ હર કોઈ ને ઉતાવળ છે પણ સમય સર કોઈ નથી પહોચતું.*

*?→ અસલી મેરી કોમે જેટલી કમાણી પોતાના પુરા કરિયર માં નથી કરી એનાથી અનેક ઘણી વધારે કમાણી પ્રિયંકા ચોપરાએ મેરી કોમ નો કિરદાર ભજવીને કરી નાખી.*

*?→ ગીતા અને કુરાન માટે જે લોકો લડે છે એ એજ છે જેમણે ક્યારેય આ બેમાંથી એકેય પુસ્તકો વાચ્યાજ નથી.*

*?→ જે ચપ્પલ આપણે પહેરીએ છીએ એ એરકન્ડીશન શોરૂમ માં વેચાય છે, અને જે શાકભાજી આપણે ખાઈએ છીએ એ ફૂટપાથ પર વેચાય છે.*

*?→ મરનાર શહીદો ના ઘરવાળાઓ ને લાખ બેલાખ માં સમજાવી દેવાય છે, અને ખેલાડીયો કરોડો કમાય છે.*

*?→ કોઈ હિરોઈન ના ફોટાને લાખો, ખોટી ચર્ચાઓ ને હજારો, જોક્સ લખનાર ને સેકડો લાઇક મળે છે પણ સાચું લખનાર ને ઈગ્નોર કરવામાં આવે છે.*

*?......પ્રોબ્લેમ તો ત્યાં છે કે આટલું વાંચીને આપણામાં બદલાવ તો આવે છે પણ એ ૩-૪ મિનીટથી વધારે રહેતો નથી...*

Read More

Life is a ? compromise? between your feelings ? and reality ?......
At every stage? you have to quit✔️ your feelings
And accept ?the reality.....?

साँवरे....
तुजे पाना जरूरी तो नही....
तेरा हो जानाा ही काफि है मेंरेे लिए....?