Quotes by Vishal Patel in Bitesapp read free

Vishal Patel

Vishal Patel

@kyc8266


સાચા સમયે પિવાયેલા કડવા ઘુંટ સાહેબ
જીંદગીને મીઠી બનાવી દે છે

માણસનું મહાન થવું એતો સામાન્ય છે સાહેબ
પણ સામાન્ય થવું એ ખરેખર મહાન છે