Quotes by Anapeksh in Bitesapp read free

Anapeksh

Anapeksh

@kushgajjar.1994


સ્મિત તારા હોઠ પર કાયમ રહો,
આ જગત આખું તને તાકી રહે .

ખપ પડે ના કોટ કાળાનો તને,
દૂર તારાથી સદા ખાખી રહે.

જ્યાં ચરણ તારા પડે આનદં હો,
લોક સઘળાની નિયત સાચી રહે.

- ગહન માતરી

Read More

મુર્ખ વ્યક્તિ પોતે પણ ડૂબે અને બીજાને પણ ડૂબાડે..

ક્યારેય કોઈ ની મજબૂરી કે પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન ન જ કરે...

અને જીદ પકડી રાખે ...એ લક્ષણૉ છે ...એમના

Read More

આજ, શબ્દો લઈ ભરમાર
સૌ આવ્યાં છે મારે દ્વાર

હું મૌન સાંભળનાર....
મારો આંખો થકી વ્યવહાર....

હું શુ કરું આ શબ્દો લઈ ?
હું શુ કરું આ શબ્દો લઈ ?

‍‍~અનપેક્ષ

Read More

જીવન વિશે પૂછે તો કહું ઝેર છે પ્રભુ!
દરબારમાં તારા હવે અંધેર છે પ્રભુ!

સાચું કહે છે એમની ક્યાં ખેર છે પ્રભુ?
ડામીસને ઘેર જો ને લીલાલ્હેર્ છે પ્રભુ!

~ હિમલ પંડ્યા ‘પાર્થ’

Read More

પાંજરું ખૂલતાં જ ઉડી ગયું જે પારેવું
શું AC ની હવા માફક નઈ આવી હોય ??


~અનપેક્ષ

લાગણી લઈ
આવ્યો વિશ્વ બજાર
ખોટ નક્કી છે.

~અનપેક્ષ

ખૂબ જ સકારાત્મક વિચાર.....

"The World is closed for renovation.

Grand opening soon !"

#CP

lockdown timepass

stayhome staysafe

play_chess...😑

તરસ ક્યાં બુઝાઇ છે અહીં કોઇની આજીવન માં,

મર્યા પછી પણ મૃતદેહ ગંગાજળ માંગે છે!!

Cp#

ચૈત્રી નવરાત્રી નવરાત્રી માં ઘરમાં રહેશો...
તો...
આસોની નવરાત્રી માં ગરબે ઘૂમી શકશો....

#stayathome