The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
6
3.9k
7.6k
life is hard but not impossible
कोई बेबस..., कोई बेताब..., कोई चुप..., कोई हैरान..., ए जिन्दगी तेरी महफिल के तमासे ख़त्म नही होते...! -Ri.... :-!
लोग कहते हैं पागल है हम... उसे कोन समझाए इस पागलपन की क्या कीमत दी है हमने... -Ri.... :-!
कोई समझता नही है मुझे वो ही सही है... सुना है यहां समझ आने पर लोग छोड़ जाते है... -Ri.... :-!
अजीब है जिन्दगी के फसाने इधर... लोग जीते तो है मगर जिन्दा कहा होते है... -Ri.... :-!
દિલ માં ગહેરા જખમ છે છુપાયેલા તેમ છતાં આંખ ના આઁસુઓ ને પીવાની આદત છે મને... કહી ગયા હતાં મને સાથ રહેશે જીંદગીભર તકદીર ના ભરોસે એકલાં રહેવાની આદત છે મને... ક્યારેક તો એ પણ પસ્તાવો કરશે જરૂર ખરું કહું તો ભ્રમ માં જીવવાની હવે આદત છે મને...! -Ri.... :-!
યાદોનો સ્પર્શ પણ કેટલો અજીબ હોય છે... કોઈ પાસે નથી હોતું છતાં બહુ નજીક હોય છે...! -Ri.... :-!
"ભાઈ-બહેનનો પ્રેમ" જ્યાં ઝઘડા પછી થોડા જ સમયમાં માની જવું પડે એવો પ્રેમ એટલે ભાઈ-બહેનનો પ્રેમ... જ્યાં કોઈ વસ્તુની માંગણી માટે સામે વાળાને દસ કામ કરી આપવા પડે એવો પ્રેમ એટલે ભાઈ-બહેનનો પ્રેમ... જ્યાં મમ્મી પપ્પા એકને બોલે અને બીજું એને બચાવવાનો પ્રયત્ન કરે એવો પ્રેમ એટલે ભાઈ-બહેનનો પ્રેમ... જ્યાં એક ઘરમાં નાં હોય તો બીજાને એકલતા મહેસુસ થાય એવો પ્રેમ એટલે ભાઈ-બહેનનો પ્રેમ... જ્યાં તારી વેદનામાં નહીં રડું એવું કહી બહેનની વિદાયમાં સૌથી વધુ ભાઈ રડી જાય એવો પ્રેમ એટલે ભાઈ-બહેનનો પ્રેમ... -Ri.... :-!
ભાઈ બહેન નો પ્રેમ સમુદ્ર જેવો હોય છે... જેનો ક્યારેય અંત આવતો નથી...! -Ri.... :-!
भरे बाज़ार से अक्सर खाली हाथ लौट आती हूं... पहले पैसे नहीं हुआ करते थे... और अब ख्वाहिशें नहीं हैं...! -Ri.... :-!
कुछ लम्हे ही जीने थे तेरे साथ... जो जी लिए मेंने जी भरके... कल नजदीक से देखा तुझे मेने... ये जिंदगी तू सच में हसीन है...! -Ri.... :-!
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser