Quotes by Kunjan in Bitesapp read free

Kunjan

Kunjan

@kunjanbharwad22gmail.com1153


જે જગ્યા એ તમારી વાત નું મોલ નથી તમારુ સ્વાભિમાન મૂકવું પડે એમ હોય ત્યાં વધું સમય રેહવું ઘાતક તમારાં આત્મસન્માન માટે ઘાતક બની જાય છે.

Read More

વખાણો નાં પૂલ પર થી સાવચેતી થી પસાર થવું કારણ કે નીચે તો લગભગ મતલબની જ નદી ઓ વહેતી હોય છે.

યાદ છે તારા સાથે વિતાવેલી દરેક ક્ષણો ,
સ્વપ્ન સમાન એ
ઘડીઓ,
વીતી ગયો સમય એનાં ચક્ર માં કોણ જાણે ક્યારે પાછી મળશે એ ક્ષણો..

Read More

લાંબા અંતર ના સબંધો સાચવવા કોઈ નાની રમત વાત નથીં પૂછો એમને કે જે રોજ તેમને પામવા માટે તડપે છે.