Quotes by kundan r joshi in Bitesapp read free

kundan r joshi

kundan r joshi

@kundanrjoshi1041


બહુ દૂર જતાં જોયા નજીકના ઓને...
બોલવા ચાલવાના પણ સંબંધો તોડી ગયા...

-kundan r joshi

🔴🔆🔴
મકરસંક્રાંતિ પર્વે
સૂર્યદેવ,
આપનું
જીવન અને ઘર
ઉજાસ,
ઉમંગ
અને
ઉત્સાહથી
ભરી દે તેવી
શુભકામનાઓ...
🔶🔆🔶🔆🔶🔆🔶

Read More

તારી ઉદાસ આંખમાં સપનાં ભરી શકું,
મારું ગજું નથી કે તને છેતરી શકું...💛♥️🧡

-kundan r joshi

વાત નાની છે પણ કહેવું જરૂરી છે,

જિંદગી મારી છે પણ તારું હોવું જરૂરી છે.

-kundan r joshi

સાહેબ...
સારો પાર્ટનર અને સ્થિર પતંગ
નસીબદાર ને જ મળે છે,,,🪁🪁

હોય છતાં નથી આપવું એ માણસ,
અને,
નથી છતાં આપી દેવું એ માણસાઈ...