Quotes by Manahar Parmar in Bitesapp read free

Manahar Parmar

Manahar Parmar

@kunalp


જખમ જેના ઊંચા ગજાના હોય છે ને,

મુસાફર એજ જગમાં મજાના હોય છે.

-Manahar Parmar

ફૈસલા...હોતા...નહી...સિક્કા...ઉછાલ કે
યે...દિલ...કા...મામલા...હૈ...જનાબ.
જરા...સંભાલ...કે....

ઔર....મોબાઈલકે...જમાને...કે...આશિકો...કો...ક્યા...માલુમ
ખત...મેં...રખ...દેતે..થે...કલેજા...નીકાલકે...

-Manahar Parmar

Read More

*સમજદાર લોકોને વસંત સાથે સબંધ હોય છે,*
*બાકી પાગલ તો પાનખર સાથે પણ પ્રેમ કરી લે.*

જેમને મળીને કઇપણ શીખવા ન મળે,
એવી મુલાકાત નથી ગમતી મને.
જે પણ કહેવુ હાય તે મારા મોઢા પર કહો,
સબંધમા ઝેર ની સોગાત નથી ગમતી મને.

Read More

*મીઠું સ્મિત* 😄 *તીખો ગુસ્સો* 🤨 *ખારા આંસુ* 😭

*ખાટી મીઠી યાદો* ☺️ *થોડી કડવાસ* 😩
આ *બધા સ્વાદ* મળીને બનતી *વાનગી* એટલે *જિંદગી...*

-Manahar Parmar

Read More

કેમ ઉકેલું આ જિંદગીનાં અઘરા સવાલો ને, હજી કંઈ ભણ્યો પણ નથી ને પરીક્ષા આવી ગઈ.

-Manahar Parmar

*દુનિયા માટે તમે એક વ્યક્તિ છો પણ..*

*કુટુંબ માટે તમે એક દુનિયા છો માટે સુરક્ષિત રહો...*

-Manahar Parmar

रात भर गहरी नींद आना
इतना आसान नही है जनाब
उसके लिए दिन भर
ईमानदारी से जीना पड़ता...

-Manahar Parmar

ઉંમરના પ્રમાણે ત્વચાની કરચલી ચલાવી લેવી..
પણ વિચારોને ઈસ્ત્રી દરરોજ
કરવી..!!




-Manahar Parmar