Quotes by Kuldip Vyas in Bitesapp read free

Kuldip Vyas

Kuldip Vyas

@kuldipvyas4587


કેટલીક યાદો કેટલાક કોરા પાન,
થોડી હકીકત ને કલ્પના કેરા જામ,

કેટલીક ખુશીઓ કેટલાક આંશુ,
ક્યારેક જાણીતી ક્યારેક મારી જિજ્ઞાસા,

આ એક "તું" શબ્દમાં કેટલું બધું સમાઈ જાય છે નઈ?

Read More