Quotes by Kuldeep Parikh in Bitesapp read free

Kuldeep Parikh

Kuldeep Parikh

@kuldeepparikh7447


જુદા થઈને પાછા મળવામાં પણ અલગ જ અનુભૂતિ રહેલી છે, કેમ કે કોઈ મુલાકાત અઘૂરી રહેતી નથી પણ સંજોગો ને કારણે અલગ થવું પડે છે.

-Kuldeep Parikh

Read More

સમજણ પણ ત્યારે જ આવે છે જયારે તમે આજ સુધી તેની દરેક વાત પર વિશ્વાસ કર્યો હોય એ જ તમારો ભરોસો તોડી ને જતા રહ્યા હોય.

-Kuldeep Parikh

Read More

There is only one principle of friendship when there are any difficulties on you, I will always be with you.

-Kuldeep Parikh

Something in life should also have an importance because when you learn to believe in yourself, you will easily pass the big test.

-Kuldeep Parikh

There are some people in life who are not worthy to talk even if they are met.

-Kuldeep Parikh

મહાશિવરાત્રિ પર્વ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ અને તમારા જીવન માં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવી શુભેચ્છાઓ.

-Kuldeep Parikh

Read More

If the girl also has her own desires, she should be accompanied in fulfilling them.

-Kuldeep Parikh

પ્રેમ ની લાગણી તો આજે પણ તારા માટે છે પણ તારે સાથ છોડવો એ તારી મજબૂરી હોય કે પછી તું મારાથી દૂર થવા માંગતી હોય પણ તને જરૂર પડશે તો હું સાથ નિભાવીશ.

-Kuldeep Parikh

Read More

નસીબ હશે તો મળીશું જરૂર પણ ત્યારે તમે અમારા માટે અજનબી હશો.

-Kuldeep Parikh