Quotes by Kubavat Prince in Bitesapp read free

Kubavat Prince

Kubavat Prince

@kubavatprince8289


રેસમાં જીતેલા ઘોડાને નથી ખબર હોતી કે જીત શું છે?

તો માલિકથી અપાતી તકલીફથી દોડે
છે.
તો જયારે તકલીફ પડે ત્યારે સમજો,
કે માલિક તમને ” જીતાડવા ” જ માંગે
છે..!! 

Read More

*ગીતામાં? કહ્યું છે કે શું લઈને*
*આવ્યા હતા* ?
*અને શું લઈને જાવાના* ?
*મે કહ્યું કે નાનકડું દિલ*

? *લઈને આવ્યો છું*?
*અને બધા ના દિલમાં?? વસીને*
*જતો રહેવાનો* ?

Read More