Quotes by Kiran Solanki in Bitesapp read free

Kiran Solanki

Kiran Solanki

@kts4974


બે પ્રેમ કરનારા લોકો સાથે જ રહે,
કે રહી શકે, એવું નક્કી નથી હોતું,
તમે પ્રેમમાં પડો ત્યારે આપેલા બધાજ વચનો પુરા થશે,
એવું પણ નક્કી નથી હોતું....

Read More