Quotes by Kishan Suryavanshi in Bitesapp read free

Kishan Suryavanshi

Kishan Suryavanshi

@ksuryavanshi
(5)

હું માતૃભારતી જેવા વિશાળ અને અત્યંત મહત્વ ના મંચ ને મારા અંગત કારણોસર છોડુ છું. Thanks all for reading me and appreciating me.

આજકાલ સંબંધો પણ વેલડિંગ જેવા થઈ ગયા છે સાહેબ...

ખૂબ તપાવવા પડે છે જોડાઈ રહેવા માટે ?

જિંદગી પણ યાર બસ કંડટર જેવી થઈ ગઈ છે.....

મુસાફરી રોજ ની ને જવાતું ક્યાંય નથી ...?

बाहर से सुलझे हुए दिखने के लिए अंदर से बहोट उलझना पड़ता है ।