Quotes by Krupali Bharodiya in Bitesapp read free

Krupali Bharodiya

Krupali Bharodiya

@krupalibharodiya8843


બસ એક "જીભ "જ હતી જેમાં આળસ ન હતી મોબાઈલ આવ્યા બાદ તે પણ ચુપચાપ બેઠી...!

શું વેચીને તને ખરીદુ, "એ જિંદગી"....... મારુ તો બધુજ ગીરવી પડયું છે. જવાબદારીના બજારમાં...

Read More

કોઈકની ખામી શોધવા વાળા માખી જેવા હોય છે સાહેબ.... જે આખું સુંદર શરીર છોડીને ઘાવ ઉપર બેસતા હોય છે...

Read More

જીવતા આવડે તો સો વષૅ જીવી જવાય છે બાકી તો રોજ રાત થતા થાકી જવાય છે.

કયાં કયો શબ્દ વાપરવો એની જ રમત છે સાહેબ બાકી કકકો તો આખી દુનિયા નો એકજ છે..

દોસ્તી એટલે... એક ખભાનુ સરનામુ... જયા દુઃખની ટપાલ વગર પોસ્ટ કરી શકાય.

Read More

તમે અને તું વચ્ચે નો તફાવત તમેની સામે દુઃખ વણૅવી શકાતું નથી અને તું ની સામે દિલ ખોલી ને વાત થાય છે