Quotes by Krupali in Bitesapp read free

Krupali

Krupali

@krupali057gmail.com7343


#સંતુલન


દરિયામાં ઉછળતા મોજાઓ વચ્ચે પણ
હોડી જે રીતે પોતાનું સંતુલન બનાવી રાખે છે
તેમ,
માનવીએ પણ જીવનમાં આવતા ઉતાર-ચઢાવ
વચ્ચે સંતુલન જાળવી રાખવું પડે છે.

Read More

"ભવિષ્યના દેશપ્રેમી", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

#જીવંત
તારા પ્રથમ સ્પર્શનો એહસાસ
આજે પણ મારા
જીવંત હોવાની
સાબિતી આપે છે.

#જીવંત
પોતાના સપનાઓને જીવંત રાખવા આજીવન મૃત્યુની સેજ પર ચાલવું પડે છે.

#વાસ્તવિક
માણસ જ્યારે અંધવિશ્વાસથી ઘેરાયેલો હોય ત્યારે તેના માટે વાસ્તવિકતાને પચાવવી ખૂબ અઘરી હોય છે.

Read More

#વાસ્તવિક
कई बार हम इस भ्रम में जिते है,
कि वास्तविक सत्य को भूल ही जाते है।

#વાસ્તવિક
સપનામાંથી જાગ્યા પછી જ વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે.

वक्त

वक्त ही है जो हम हमारे अपनो से चाहते हैं,
वक्त ही है जो हमारे अपनोको हम देना चाहते हैं।

"વાસ્તવિકતા", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

#આડુઅવળું
કોણ કહે છે કે સંબંધોને સીધેસીધા નભાવવા,
ક્યારેક આડાઅવળા સંબંધો પણ જીવનને તારી દે છે.