Quotes by Krunal Soni in Bitesapp read free

Krunal Soni

Krunal Soni

@krunalsoni6149


દિલ મા ભરેલી તારી યાદો ને ભુલાવા માંગુ છુ, ?
ફરી એક વાર દુનિયા મા હસી? ને જીવા માંગુ છું.

ભુલ તો હતી મારી પારકા ને પોતાના સમજવાની?,
એ વ્હેમ માંથી નીકળી, હવે તારી રીતે જીવવા માંગુ છું.?

Read More