Quotes by krunal shah in Bitesapp read free

krunal shah

krunal shah

@krunalshah.200464


ભલે વીતી ગયેલી કાલ છું,
જિંદગી તું જો હજુ ખુશાલ છું,
મેં ઘણા ના આંસુ લુછ્યા ઉમ્રભર,
બહુ ભીંજાયેલો રૂમાલ છું……
- રૂમાલ

Read More

ચાલ ને, મિત્ર બનીને મિત્રો ને મળી લઈએ,
જૂની યાદો ને ફરી તાજા કરી લઈએ,
અધૂરી હતી વાતો મળી ને પુરી કરી લઈએ,
અટકેલા સંબંધો ને ફરી જીવંત કરી લઈએ.
Happy Friendship Forever
- krunal shah

Read More

મારુ કોણ?

મારો દીકરો એની મમ્મી ને પૂછે,
મારી પત્ની એની મમ્મી ને પૂછે,
મારી મમ્મી એની દીકરી ને પૂછે,
મારી બેન મારી મમ્મી ને પૂછે,
મારા પપ્પા મારી મમ્મી ને પૂછે,
મારો ભાઈ મારા ભાભી ને પૂછે,

રોજ સવારે હું જ મારી જાત ને પૂછું છું મારુ કોણ?

Read More

પગની એડીઓ ઊંચી કરવાથી કદ ના વધે,

માથું નમાવવા થી કદ વધે છે.

🙏🏻જય જિનેન્દ્ર 🙏🏻

સંબંધો એટલે...
સમજણની
એક એવી પાઠશાળા
જ્યાં
બુદ્ધિ સામે લાગણી જીતી જાય છે.

🙏🏻જય જિનેન્દ્ર 🙏🏻

અરીસા ની પાછલ શોધવા ગયો ખુદને
મળી ને હું આવ્યો મારા જ એ દુઃખ ને,
યાદ કરી ને રડતો રહ્યો હું એ વરસાદ માં,
અતીત ના એ પડછાયા અને કરેલી મેં એ ભૂલ ને.
- કૃણાલ શાહ.

Read More

પરિવાર

ભાઈ ની ઓળખ ભાગલા સમયે,
મિત્ર ની ઓળખ મુસીબત મા,
પત્ની ની ઓળખ ગરીબી મા,
પતિ ની ઓળખ બીમારી મા,
અને
સંતાન ની ઓળખ ઘડપણ મા જ
ખબર પડે છે.

Read More

વરસો પછી હિમ્મત કરી ને ફોન કર્યો હતો
તેમના એક જવાબ થી મારા સંબંધોનો અંત થયો.

“કોણ બોલો”

जो मिलने आओ तो थोड़ी फ़ुर्सत लेके आना,
दो पल की मुलाक़ात थोड़ी अधूरी सी लगती है

જિંદગી મા બધા કડવા અનુભવ
મીઠા માણસો પાસેથી જ મળે છે.