Quotes by Krunal Heruwala in Bitesapp read free

Krunal Heruwala

Krunal Heruwala

@krunalheruwalagmailc


કુછ કામ ફુરસદ મેં કરને કી સોચતા હું
મગર કામ કરૂંગા તો ફુરસદ કૅસી
તોહ ફિર ફુરસદ મેં કામ નહીં કરુંગા તો કરુગા ક્યાં
યહ સોચ્ કર મૈં અભી કી ફુરસદ ઝાયા કર રહા થા
તભી પતા ચલા કી અભી તોહ મૈ ફુરસદ મૈ બેઠા હું
તો જો કામ ફુરસદ મૈં કરને વાલા થા અભી કરતા હું

Read More

જીવન નો આધાર પાણી
ને પાણી નો 
પણ પાણી
એ વાત નાની એટલી
કે ના સમજાણી
છતાં કોશીશ મારી એટલી
જાણી અજાણી
તુટતું આભ તારૂ ને સંધતો હુંં
ચાદર તાણી તાણી
વાત બધી પુરી થયી ગયી હોત
જો મેં રાખી હોત અજાણી
લઈ ગયો તે મહેલ સોના નો
ને સંગ્રહ થયો મારો વેેણી વેણી
આટલુ થયું હોત પહેલાા ના માંંરી
વાત આ મડાણી


પરપોટા વગર નું રહ્યુ હોત
પાણી... ને પાણી વગર નો

પરપોટો

Read More