Quotes by Krunal MakWana in Bitesapp read free

Krunal MakWana

Krunal MakWana

@krunal26


એની ભૂલોની કાચી ચીઠ્ઠી લખવા બેઠો,
સામે એણે મારો જ રોજમેળ મૂકી દીધો...!

-

અધૂરી વાતોના તો અર્થ ઘણા હોય...!
પૂરી વાતોના તો પૂર્ણવિરામ હોય...!

--

खामोशियाँ बेवजह नहीं होती,
कुछ दर्द आवाज छीन लिया करते हैं..!

-

છું એમ તો હું એક દરીયો,
પણ એક નદી એ તરસ્યો રાખ્યો... !

--

પહેલા લોકો સંબંધ લાગણી થી નિભાવતા હતા,

પછી પ્રેક્ટિકલ બનીને સંબંધ નો ફાયદો ઉઠાવવા લાગ્યા,

અને અત્યારે પ્રોફેશનલ બની ગયા, જ્યાં ફાયદો દેખાય ત્યાં જ સંબંધ બનાવે છે.! ✍

Read More

ક્યાંય યાદોની સ્પર્ધા હોય તો કહેજો દોસ્તો,
મારી પાસે પણ કોઈની અનહદ યાદો વધી રહી છે... ✍️

-

જીંદગી છે અઘરી,
પણ છેવટે ટેવાઈ જવાય છે,
શનિવાર અને સોમવાર ની વચ્ચે થોડું જીવાઈ જાય છે... ✍

વીણી વીણીને હિંમત ની ઢગલી કરી,

નસીબે લાત મારી વેરવિખેર કરી.
#લાત_મારવી

Nothing is White,
Nothing is Black,

Everything is Gray.

"જો તમે કોઈની ખુશી લખવા માટે પેન્સિલ ન બની શકતા હોય તો કોઇક ના દુઃખ સાફ કરી શકે એ ઈરેઝર જરૂર બનજો...




K.M.