Quotes by Krishna Vastarpara in Bitesapp read free

Krishna Vastarpara

Krishna Vastarpara

@krishnavastarpara


જયારે હજારો ભૂલ પછી પણ તમે તમારી જાતને love કરો છો.
તો પછી અેક ભૂલ માટે શા માટે બીજા ને નફરત કરો છો? 
 

મેરા દિલ કરે તુજે કોલ 
     તુ હૈ મેરી સ્વીટ ડોલ
તુજસે સીખુ હર આટૅ 
     તુ હૈ મેરી સ્વીટહાટૅ

તમને યાદ કરવાનુ કારણ અેજ છે.
આંખ ને ખુણે હજી કયાક ભેજ છે.