Quotes by Krishna Ketan Gandhi in Bitesapp read free

Krishna Ketan Gandhi

Krishna Ketan Gandhi

@krishnaketangandhi3376


વારસામાં દરેક વખતે જમીન જાગીર કે
સોના ચાંદી જ નથી મળતા.
કયારેક જવાબદારી પણ મળી જાય છે..
#વારસો

જેને યાદ કરવા માત્રથી જ હોથો પર મુસ્કાન આવી જાય
એક એવો જ અદભૂત વિચાર છે તુ... ❤
#હોઠ

તારી કમી હોય છે ને.
ત્યારે જ તારી જરૂર સૌથી વધારે હોય છે...
#કમી