Quotes by Karangiya in Bitesapp read free

Karangiya

Karangiya

@krishnakarangiya28gmail.com1582


New year મા કઇ બદલાતું નહીં,છતા પણ અંદરથી અવાજ તો આવેજ કે
finally આ વર્ષ પુરુ તો થયુ
અકલ્પીત દુઃખો અને અણદીઠા અનુભવોને ભૂલી ને
નવી ઉમિદ સાથેનો એક નવી શરૂઆત કરીયે

Read More