Quotes by Krishna Timbadiya in Bitesapp read free

Krishna Timbadiya

Krishna Timbadiya Matrubharti Verified

@krishna25
(210)

ઘોંઘાટનું બહાનું કરી તમે 'સાદ' ના દીધો,
નહીતર હાથવગી રાખી હતી ઈચ્છા
મેં રોકાઈ જવાની.

સગા હમેશાં વહાલા નથી હોતાં અને જે વહાલા હોય તે સગા નથી હોતા.

શબ્દો
હમેશા એવા
હોવા જોઈએ કે જે
વાંચે એને લાગે
બસ આ મારા માટે જ છે.

સમજણ એ જ્ઞાન કરતાં ઊડી છે...

એવા ઘણા લોકો છે જે તમને ઓળખે છે,
પરંતુ એવા ઘણા ઓછા છે જે તમને સમજે છે.

ભૂલી જા તારા ભૂતકાળને એ તો માત્ર

પવનની લહેર હતી સંભાળ તારા

ભવિષ્યને તોફાન તો હજુ બાકી છે..

છે આકર્ષણ ગજબનું
તારી આંખોમાં...
અસમંંજસમાં છું,
વસવાટ કરું કે વિસામો...!

મહાન થવું એ તો સામાન્ય બાબત છે,

પરંતુ સામાન્ય થઈને રહેવું

એ ખરેખર મહાન વાત છે.

Traveling

- it leaves you
speechless, then turns you into a storyteller.

The feeling of what if and may be, keeps us going, And this never ending struggle keeps us sane, If we would have known everything, We couldn't have managed it to grasp completely, It's natural to be unsure, anxious and uncertain.

not everyone will understand your journey, that's okay. you're here to live your life, not to make everyone understand.