Quotes by Kripali Parmar in Bitesapp read free

Kripali Parmar

Kripali Parmar

@kripaliparmar1840


અચાનક બેઠા બેઠા તારો વિચાર આવ્યો,
અને એ વિચારમાં ખોવાઈ જવું મને ગમે છે.

તને જોવાની ઈચ્છા અને એ જોયા પછી,
મારા ચહેરા પર આવતું એ સ્મિત મને ગમે છે.

Read More