Quotes by Krina Shah in Bitesapp read free

Krina Shah

Krina Shah

@krinashah2066


હું એક એવા એલાર્મ ઘડિયાળ ની શોધ માં છું, જે મને ક્યારે જાગવું એની સાથે શેના માટે જાગવું એ પણ જણાવે!!!
Krina shah.

Untold sacrifice are never valued...
Krina Shah.

જવાબદારી જવાબદારી હોય છે. એને નિભાવવા માં સ્ત્રી પુરુષ જેવા ભેદભાવ ના હોવા જોઈએ...
Krina Shah.

એમનો અવાજ એ જ એમની ઓળખાણ....અંતરના ઊંડાણમાંથી આવતો હોય એવો અને આપણી અંદર ઊતરી જાય એવો..🙏🏻 આશિષ કક્કડ સાહેબ અલવિદા...

Read More

ગુજરાતના ગામમાં ગવાય એ ગરબો
ભક્તિને નાચના ઓરતા પૂરા કરે એ નોરતા...
Krina Shah.

કરુણા વધુ આપવામાં નહીં, પરંતુ સમયસર આપવામાં રહેલી છે...
Krina Shah.
#કરુણા

સારા કે ખરાબ વખતમાં સંગાથી નો સાથ ન છોડશો... એકરૂપ થઇને સામનો કરજો અને અજાણ્યા ની અણી ના વખતે ઉપેક્ષા ન કરતા...
Krina Shah.
#એકરૂપ

Read More

કહેવાય છે કે વિજેતાઓ સંઘર્ષ કરીને આગળ વધી જતાં હોય છે જ્યારે પરાજીતો બહાના શોધતાં હોય છે...
Krina Shah.
#સંઘર્ષ

પસ્તાવો થવો એ સચોટ ઉપાય છે જે આપણા સંબંધોને ઘર્ષણ રહીત રાખે છે...
Krina Shah.
#પસ્તાવો

બધો જ આધાર તમારા વિશ્વસનીય પર છે.. ડર, ચિંતા, પરેશાની અને તેના જેવા બીજા ખરાબ ભાવોને તમે ફેંકી દઈ શકો છો.. જો તમે યોગ્ય વિશ્વસનીય સાથે તમારી જિંદગી ને ઘાટ આપવા તૈયાર હોવ તો...
Krina Shah.
#વિશ્વસનીય

Read More