Quotes by Krishna Patel in Bitesapp read free

Krishna Patel

Krishna Patel

@kri7708


મૂકી દવ બાજી પર જીવ મારો જો ઈનામ તું હોય, ખર્ચી નાખું જિંદગી આખી જો પરિણામ તું હોય...❤️

-Krishna

અસત્યના ફકરા હોય,
બાકી સત્ય તો બે લીટી નું જ હોય.......

-Krishna

નાણાં થી કરેલી મદદની નોંધ સમાજ રાખે છે, પણ દિલ થી કરેલી મદદની નોંધ ઈશ્વર રાખે છે 😊😊

-Krishna

સમય આપો, આપોઆપ સુધરશે સંબંધ હોય કે જીવન...

-Krishna

બધું પરફેક્ટ નહીં હોય તો ચાલશે...
બસ રીયલ હોવું જોઈએ..

-Krishna

દરેક નિર્ણય કુદરતનો જ હોય છે....
જે સ્વીકારે છે...
તે કાયમ ખુશ છે.....

-Krishna

સપનાઓ તુટવા જરૂરી છે,
ખબર તો પડે કેટલી
"ત્રેવડ"
છે પાછું ઉઠવાની...

-Krishna

ખિસ્સું પણ ગજબનું છે, ભરેલું હોય તો સંબંધો સારા મળે અને ખાલી હોય તો અનુભવ સારા મળે 😀😀

-Krishna

રંગ બદલે છે પાન ત્યારે જ ખરી પડે છે,બાકી તો એને સાચવવા માં વૃક્ષ નું શું જાય છે....

-Krishna