Quotes by Madhavi Maru in Bitesapp read free

Madhavi Maru

Madhavi Maru

@kpnew1831gmail.com143359


જીવવાનું ક્યારેક અઘરું લાગી જાય છે તો ક્યારેક એક સુંદર સપનું બતાવી જાય છે... ભરેલી આ દુનિયામાં ક્યારેક સુંનું લગાવી જાય છે...હોય બધા સાથે તો પણ એકલું લગાડી જાય છે...ખબર નથી આ દુનિયાની રીત.... સંજોગને અલગ અલગ રીતે જીવાડી જાય છે....

Read More

ખાલી નથી જતી આ જિંદગી તારા જવા થી હું તો આજ પણ કિનારે બેસું છું તારી રાહ જોઈને.....

-Madhavi Maru

શબ્દો થી ઘણું બોલી નથી શકાતું તો આંખો થી ઘણું સમજી નથી શકાતું... ભાષા હોયછે એક પ્રેમની જે હદય સ્પર્શી હોય બાકી અહિયાં કોઈને કંઈ નથી સમજાવી શકાતું...

Read More