Quotes by Komal Suthar in Bitesapp read free

Komal Suthar

Komal Suthar

@komalsuthar101534


હાથ માં "Touch" ફોન રાખવાથી
"Status" નથી બનતું સાહેબ,


બધા સાથે "Touch" માં રહેવાથી
"Status" બને છે.
✍️કોમલ સુથાર

નવું જીવન આપનાર ચોમાસાએ....
વૃક્ષો પાસે હવે વિદાય માંગી...
પર્ણો આખી રાત રડ્યા ...
ને સવારે ....
બધાને એ ઝાકળ લાગી...!!
✍️કોમલ સુથાર

Read More

મને એવા લોકો ગમે છે જે મને પસંદ નથી કરતાં,
કારણકે એવા લોકો પોતાના હોવાનો દેખાડો પણ નથી કરતાં...
✍️કોમલ સુથાર

Read More

🕊️અજવાળું ફેલાવી જાણે એનું નામ ફાનસ...
બીજા માટે જીવી જાણે તેનું નામ માણસ...
✍️કોમલ સુથાર

લોકો મને પસંદ કરે, કે નાં કરે,
મે વિચારવાનુ જ છોડી દીધું છે,
મને પોતાને પસંદ કરવામા વર્ષો વીતી ગયા,
હવે બીજાને સમજવાનો સમયજ નથી....
✍️કોમલ સુથાર

Read More

જિંદગીભર ની સફર માં દરેક વ્યક્તિ પાસેથી મને
કંઈક ને કંઈક ખાસ શીખવા મળે છે.
તે દરેક વ્યક્તિને મારા ગુરુપૂર્ણિમા નિમિત્તે
નમસ્કાકર 🙏
ગુરુપૂર્ણિમા ની હાર્દિક
શુભેચ્છા.
✍️કોમલ સુથાર

Read More

અહીંયા લોકો પોતાની ભુલને નથી માનતા
તો તમને પોતાના કઈ રીતે માનસે
✍️કોમલ સુથાર

પરિવર્તન અનિવાર્ય છે,
પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે છે...
✍️કોમલ સુથાર

मुझे परवाह नहीं कि लोग क्या कहते हैं ,
मुझे नज़रे खुद से मिलानी है
लोगो से नही .. !!
✍️komal Suthar

વધુ પડતું આગળ ના થવું,
કેમ કે પુસ્તકનું આગળનું પાનું જ
સૌથી વધારે નજરઅંદાજ થતું હોય છે !!
✍️કોમલ સુથાર

Read More