Quotes by komal rathod in Bitesapp read free

komal rathod

komal rathod Matrubharti Verified

@komalrathod3660
(678)

નાનપણમાં હું માતાપિતાની લાડકી હતી,
હવે હું એમની લાકડી છું.
હા, હું એક દીકરી છું.

સંબંધ સાચવવો હોય તો

જીભ પહેલા સાચવવી પડે.

જ્યારે તું પહેલી વાર મારી સામે જોઇને હસી હતી ને,

ત્યારથી જ મને ખબર હતી કે તું એક દિવસ મને રડાવીશ જ.

એને અચાનક જ પૂછી લીધું
"કેટલો પ્રેમ કરે છે?"
મેં કીધું "પ્રેમ કરતા આવડે છે, માપતા નહિ"

અહીં બધાને મહત્વ જોઈએ છે,

કોઈને મહત્વ આપ્યા વગર.

સંબંધનો સૌથી નબળો પાયો ત્યાં જ છે,
જ્યાં તમારે તમારી ભાવનાઓનું સ્પષ્ટીકરણ કરવું પડે !!

અંતર માં જેને રાખો

એનાથી અંતર ક્યારેય ન રાખો

બની શકો તો બનો એક જ વ્યક્તિ

જાહેરમાં પણ અને ખાનગી માં પણ.

માણસ ને સુખી થવું નથી

સુખી દેખાવું છે.

એટલે જ આવે છે મને ઊંઘ સારી...
કેમકે

ગોદડી ની ખોળમાં મારી માઁ ની સાડી