Quotes by Komal in Bitesapp read free

Komal

Komal

@komalr.233444gmail.com8738


જેના ખભેથી આખી દુનિયા દેખાય,,,
એનું નામ પપ્પા...

we know where exactly
the exit door is,,,

but we keep going back
in the mirror maze... :)

માણસ સમય પર ગયો હશે,,,
સમય વહેલો નીકળી ગયો હશે...

when the world says give up,,,
HOPE
whispers try it once more...

જ્યાં તારું ને મારૂ છે,,,
ત્યાં જ અંધારું છે...

જ્યારે ઘેરાયો હશે તું દુઃખોથી,,,
તો સગા પણ ફરિયાદ લઈને આવશે...

"સંબંધ"
વસાવતા જ વાર લાગે,,,
બગડી તો પળમાં જ જાય છે...

"સમજણ"

વ્યક્તિ બે...વિચાર એક...

"મૌન"
એકલતામાં ગૂંગળામણ...
સંબંધમાં મલમ...

A lie protects you,,,
The truth protects everyone...